આપણે સનાતન મેડીકોઝ મિત્રો સૌ આપણા સમાજ ના સભ્યો જ છીએ,સમાજ નો જ ભાગ છીએ.આપણે સૌ જાણીએ છીએ કે આપણો સમાજ નિ:શંકપણે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. આ ઉપરાંત સમાજ માં એકજ આચાર અને વિચાર કાયમ રહે,એકજ રીત-રિવાજો નું સનાતન વૈદિક હિન્દુ ધર્મ પ્રમાણે ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે.આપણે સમાજ થી પર
નથી જ.નૈતિક,બૌધિક,આધ્યાત્મિક,માનસિક તેમજ સામાજીક રીતે જોડાયેલા જ છીએ.
Surya Varsani Academy, Sedata, Bhuj-Gujarat